નવગ્રહ શાંતિ મંત્ર પાઠ | Nav grah shanti mantra stotra with lyrics

 નવગ્રહ શાંતિ સ્તોત્ર પાઠ


        આપણા હિન્દુ ધર્મમાં આપણે અનેક દેવોને પૂજા કરી છીએ, આરાધના કરીએ છીએ કે જે શ્રદ્ધા પૂર્વક કરવાથી તેમનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દેવતાઓમાં આપણે બ્રહ્માંડમાં જે ગ્રહો છે તેનો પણ સમાવેશ થઈ જાય છે. આ ગ્રહો દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ અસર કરે છે. વ્યક્તિના સ્વભાવ, ચરિત્ર ઉપર દરેક ગ્રહો કઈ દિશામાં કે કયા સ્થાને છે તે બધુ અસર કરે છે. જેમાંથી ઘણી વખત ગ્રહો એવી સ્થિતિમાં હોય કે તે વ્યક્તિને આગળ વધવામાં પ્રગતિ કરવામાં બાધા રૂપ બને છે. એટલે તે ગ્રહોને પ્રાર્થના કરવામાં આવે છે તેમના મંત્રનો જાપ કરવામાં આવે છે. કે જેનો સરળ ઉપાય છે નવગ્રહ શાંતિ મંત્ર સ્તોત્ર પાઠ.

            આવો હવે આપણે આ પાઠ કરીએ. 

સૂર્યદેવ

જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ્‌ ।
તમોરિં સર્વપાપઘ્નં પ્રણતોડસ્મિ દિવાકરમ્‌ ॥ ૧ ॥

ચંદ્રદેવ

દધિશંખ તુષારાભં ક્ષીરોદાર્ણવસંભવમ્‌ ।
નમામિ શશિનં સોમં શંભોર્મુકુટભૂષણમ્‌ ॥ ૨ ॥

મંગળ દેવ

ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાંતિસમપ્રભમ્‌ ।
કુમારં શક્તિહસ્તં  ચ મંગલં પ્રણમામ્યહમ્‌ ॥૩ ॥

બુધદેવ

પ્રિયડગુકલિકાશ્યામં રુપેણાપ્રતિમં બુધમ્‌ ।
સૌમ્યં સૌમ્યગુણોપેતં તં બુધં પ્રણમામ્યહમ્‌ ॥ ૪ ॥

બૃહસ્પતિ દેવ

દેવાનાં ચ ત્રશ્ષીણાં ચ ગુરું કાંચનસન્નિભમ્‌ ।
બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્‌ ॥ ૫॥

શુક્રદેવ

હિમકુન્દમૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરુમ્‌ ।
સર્વશાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યહમ્‌ ॥ ૬ ॥

શનિદેવ

નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્‌ ।
છાયામાર્તડસમ્ભૂતં તં નમામિ શનૈશ્વરમ્‌ ॥ ૭ ॥

રાહુ

અર્ધકાયં મહાવીર્ય ચન્દ્રાદિત્યવિમર્દનમ્‌ ।
સિંહિકાગર્ભસમ્ભૂતં તં રાહું પ્રણમામ્યહમ્‌ ॥ ૮ ॥

કેતુ

પલાશપુષ્પસંકાશં તારકાગ્રહમસ્તકમ્‌ ।
રૌદ્ર રૌદ્રત્મકં ઘોરં તં કેતું પ્રણમામ્યહમ્‌ ॥ ૯ ॥

ફલશ્રુતિ 

ઈતિ વ્યાસોમુખોદ્‌ગીતં યઃ પઠેત્સુસમાહિતઃ ।
દિવા વા યદિ વા રાત્રૌ વિઘ્નશાંતિર્ભવિષ્યતિ ॥ ૧૦ ॥

નરનારીનૃપાણાં ચ ભવેદુઃસ્વપ્નનાશનમ્‌ ।
એશ્વર્યમતુલં તેષામારોગ્યં પુષ્ટિવર્ધનમ્‌ ॥ ૧૧ ॥

ગ્રહનક્ષત્રજાઃ પીડાસ્તસ્કરાગ્નિસમુદ્ભવાઃ ।
તાઃ સર્વાઃ પ્રશમં યાન્તિ વ્યાસો બ્રૂતે ન સંશયઃ ॥૧૨ ॥

ઇતિશ્રીવ્યાસવિરચિતં નવગ્રહ સ્તોત્ર સમ્પૂર્ણમ્‌ ॥

Post a Comment

0 Comments