એકાદશીનું મહત્વ

        જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏 એકાદશી નો મહિમા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ગાયો છે અને આપણને સૌ લોકોને આ વ્રત કરવાનું સૂચન આપ્યું છે. કેમકે આ એકાદશીનું વ્રત એ દરેક વ્રતોથી ઉત્તમ વ્રત છે. શ્રીમદ ભગવદ ગીતાજીમાં પણ આ એકાદશીના મહિમા નું વર્ણન કરવામાં આવેલ છે. સાથે સાથે આ એકાદશી વ્રતથી ઉપવાસ થી ભગવાન શ્રીહરીને સહેલાઈથી પ્રસન્ન કરી શકાય છે. તો આવી પુણ્ય પવિત્ર એકાદશી ૨૦૨૩ માં ક્યારે કઈ તારીખે આવે છે તેના વિષે આજે આપણે જાણીશું. 

એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું 

2023 માં લગ્ન, જનોઈ, વાસ્તુ, મૂર્તિ પ્રતિષ્ઠા, ખાત શુભ મુહૂર્ત યાદી



વિ.સં. ૨૦૭૯ની એકાદશી 


૦૪-૧૧-૨૨ શુક્ર કારતક સુદ ૧૧ પ્રબોધિની એકાદશી 

૨૦-૧૧-૨૨ રવિ કારતક વદ ૧૧  ઉત્પત્તિ એકાદશી 

૦૩-૧૨-૨૨ શનિ માગશર સુદ ૧૧ મોક્ષદા એકાદશી (સ્માર્ત)

૦૪-૧૨-૨૨ રવિ માગશર સુદ ૧૧ મોક્ષદા એકાદશી (ભાગવત) 

શ્રી વિષ્ણુ ચાલીસા લખાણ સાથે

૧૯-૧૨-૨૨ સોમ  માગશર વદ ૧૧ સફલા એકાદશી 

૦૨-૦૧-૨૩ સોમ પોષ સુદ ૧૧ પુત્રદા એકાદશી

૧૮-૦૧-૨૩ બુધ  પોષ વદ ૧૧ ષટતિલા એકાદશી 

૦૧-૦૨-૨૩ બુધ મહા સુદ ૧૧ જયા એકાદશી

૨૦૨૩ એકાદશી વ્રતકથા, મહાત્મય

૧૬-૦૨-૨૩ ગુરૂ વિજ્યા એકાદશી મહા વદ ૧૧ (સ્માર્ત)

૧૭-૦૨-૨૩ શુક્ર  વિજ્યા એકાદશી  મહા વદ ૧૨ (ભાગવત) 

૦૩-૦૩-૨૩ શુક્ર ફાગણ સુદ ૧૧ આમલકી એકાદશી 

૧૮-૦૩-૨૩ શનિ ફાગણ વદ ૧૧ પાપમોચિની એકાદશી 

૦૧-૦૪-૨૩ શનિ ચૈત્ર સુદ ૧૧ કામદા એકાદશી 

૧૬-૦૪-૨૩ રવિ ચૈત્ર વદ ૧૧ વરૂથિની એકાદશી 

૦૧-૦૫-૨૩ સોમ વૈશાખ સુદ ૧૧ મોહિની એકાદશી 

૧૫-૦૫-૨૩ સોમ વૈશાખ વદ ૧૧  અપરા એકાદશી 

એકાદશી પર આ 5 કામ જરૂર કરવા, મળશે લક્ષ્મીજીના આશીર્વાદ 

૩૧-૦૫-૨૩ બુધ જયેષ્ઠ સુદ ૧૧ નિર્જલા એકાદશી

૧૪-૦૬-૨૩ બુધ જયેષ્ઠ વદ ૧૧ યોગિની એકાદશી

૨૯-૦૬-૨૩ ગુરૂ અષાઢ સુદ ૧૧ દેવશયની એકાદશી 

૧૩-૦૭-૨૩ ગુરૂ અષાઢ વદ ૧૧ કામિકા એકાદશી 

૨૯-૦૭-૨૩ શનિ અધિક શ્રાવણ સુદ ૧૧ કમલા એકાદશી

૧૨-૦૮-૨૩ શનિ અધિક શ્રાવણ વદ ૧૧ કમલા એકાદશી 

૨૭-૦૮-૨૩ રવિ નીજ શ્રાવણ સુદ ૧૧ પુત્રદા એકાદશી 

૧૦-૦૯-૨૩ રવિ નીજ શ્રાવણ વદ ૧૧ અજા એકાદશી  

નારાયણ ક્વચનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળો 

૨૫-૦૯-૨૩ સોમ ભાદ્રપદ સુદ ૧૦ પરિવર્તિની એકાદશી (સ્માર્ત)

૨૬-૦૯-૨૩ મંગળ ભાદ્રપદ સુદ ૧૨ પરિવર્તિની એકાદશી (ભાગવત) 

૧૦-૧૦-૨૩ મંગળ ભાદ્રપદ વદ ૧૧ ઈંદિરા એકાદશી 

૨૫-૧૦-૨૩ બુધ આસો સુદ ૧૧ પાશાંકુશા એકાદશી

૦૯-૧૧-૨૩ ગુરૂ આસો વદ ૧૧ રમા એકાદશી